Hasta Ramta Vigyan


Hasta Ramta Vigyan

Rs 200.00


Product Code: 16730
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9789351226789

Quantity

we ship worldwide including United States

Hasta Ramta Vigyan By D. S. Itokar

હસતા રમતા વિજ્ઞાન લેખક ડી.એસ. ઈટોકર

બાળકના વર્તનમાં પરિવર્તન લાવતું પુસ્તક!

માત્ર મનુષ્યને જ જિજ્ઞાસાનું વરદાન મળ્યું છે. નાનાં બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ હોય છે અને એટલે જ એ વૃત્તિને સંતોષવા માટે દરેક બાળક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે.

દરેક બનતી ઘટના પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યાં સુધી આ કારણની જાણકારી તમને નહીં થાય ત્યાં સુધી તમને  એ ઘટના બનવા પાછળનો હેતુ સમજાશે નહીં મિત્રો, આવી જ મીઠી મૂંઝવણ બાળકોને પણ થતી હોય છે. એ તો રોજબરોજના જીવનમાં બનતી કુદરતી ઘટનાઓ કે માનવસર્જીત થટનાઓ જાણવા માટે "આમ કેમ બન્યું?’ કોણે આ કર્યું?", આને શું કહેવાય?  એની આકાર કે રંગ આવી કેમ છે? જેવા અનેક જિજ્ઞાસાપ્રેરક પ્રશ્નો પૂછતું જ હોય છે!

આવા એક નહીં અનેક કૌતુકપ્રિય પ્રશ્નોના જવાબો તમારા હાથમાં રહેલા પુસ્તકમાં સમાયેલા છે! મોબાઇલ-ટેબલેટના વળગણમાંથી મુક્ત કરવા માટે તમારાં બાળકને માત્ર એકવાર, આ પુસ્તકમાંનો કોઈપણ એક પ્રયોગ તમે જાતે એની સમક્ષ કરી બતાવો, જુઓ.  પછી આ પુસ્તકનો જાદુ બાળકના ચિત્તમાં પડેલી જિજ્ઞાસાવૃત્તિ આળસ મરડીને જાગી જશે અને મોબાઇલ-ટેબલેટને એકબાજુએ ધકેલી દઈ આ પુસ્તકમાં સમાવાયેલા જ્ઞાનવર્ધક પ્રયોગો કરવામાં ચોક્કસ એ મશગૂલ થઈ જશે! એકવાર પ્રયોગ કરી જુઓ અને અનુભવો તમારા બાળકની વૃત્તિ-પ્રવૃત્તિમાં આવી રહેલું સર્જનાત્મક પરિવર્તના


There have been no reviews