Aghor Nagara Vage 1 - 2
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Aghor Nagara Vage book (Part 1 & 2) by Mohanlal Agrawalઅઘોર નગારા વાગે - લેખક: મોહનલાલ અગ્રવાલ Set of 2 books - Live story & life experience about Aghori world by author Mohanlal Agrawal in book Aghor Nagara Vage in Gujarati. ભારતીય સંસ્કૃતિ નુ મુખ્ય અંગ આપનો સાધુસમાજ છે.આડી-અનાદીકાળ થી અનેક સંપ્રદાય નો પ્રવાહ વહી રહ્યો છે.જેમાં સાધુસંત,સિદ્ધી,જતી,જોગી,ત્યાગી,દાસ,હક્તો,ની સાથો સાથ પ્રજા પણ છે.દરેક વ્યક્તિ ના જીવન માં સધુસંપર્ક એક ય બીજી રીતે ઓછાવતા પ્રમાણ માં થતો હોય છે.પછી વ્યક્તિ ભલે ગમે તેવી વિચાર્શ્રુષ્ટિ ની હોય અથવા ગમે તે સ્તર પર હોય. સંપર્ક સમયે અને સંપર્ક પછી દરેક ની પાસે કડવી-મીઠી અનુભૂતિ હોય છે. |