Hasyano Highway

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Hasyano Highway By Sairam Dave હાસ્યનો Highway લેખક સાઈરામ દવે લોકપ્રિય હાસ્યકલાકાર સાઈરામ દવેની 'સંદેશ' દૈનિકની લેખમાળા 'મસ્તીનાપુર'ના ચૂંટેલા હાસ્યલેખો. વિશવવિખ્યાત હાસ્યકાર ચાલી ચૅપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત. હાસ્ય મલકનો – હસાવતો માનવી’ એટલે હાસ્યકાર સાંઇરામ દવે. એવા નવી સદીના શ્રેષ્ઠ કલાકાર દ્વારા પ્રસ્તુત પુસ્તકમાં ખડખડાટ હસાવે તેવા હાસ્યલેખો પ્રગટ કરવામાં આવ્યા છે. તે એક નવા જ હારણ મલકમાં વાંચનારને લઈ જશે અને હાસ્યની રસભરી મોજ કરાવશે. આ પુસ્તકમાં ભજિયાની ભૂખ, અબકી બાર ગાંઠિયા - સંભાર, ક્રિકેટની કોમેડી અને કોમેન્ટ્રી વગેરે ચાલીસથી પણ વધુ હાસ્યલેખો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. |