Himalay Na Viral Tirtho


Himalay Na Viral Tirtho

Rs 800.00


Product Code: 19225
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 280
Binding: Soft
ISBN: 9788119174775

Quantity

we ship worldwide including United States

Himalay Na Viral Tirtho by Bhandev | Gujarati Travel Guides book.

હિમાલય ના વિરલ તીર્થો - લેખક : ભાણદેવ 

હિમાલયનાં તીર્થોનો પરિચયસ્પર્શ

    આસ્થા અને અધ્યાત્માના અનોખા સંગમરૂપ આ ગ્રંથમાં હિમાલયનાં વિવિધ તીર્થોનો પરિચયસ્પર્શ છે. મોટેભાગે ભારતીય હિમાલયનાં તીર્થોનું કથન એમાં છે. સાથે-સાથે નેપાલ અને તિબેટર્મા આવેલા હિમાલયનાં પણ કેટલાંક તીર્થોનો એમાં સ્પર્શ છે. જેમ કે મુક્તિનાથ અને બોનધર્મ.
                 આ ગ્રંથનો અભ્યાસ કરીને હિમાલયનાં પ્રેમીજનો આ વિરલ અને વિશિષ્ટ તીથર્કોંનું સ્વરૂપ સમજે તથા માણે એવી ભાવના છે. હિમાલયને ચાહવા છતાં સૌ કોઈ આ વિરલ અને વિકટ તીર્થોની યાત્રા કરી શકે એવી સંભાવના ઓછી હોવાથી, ભાવિકજનો આ ગ્રંથ દ્વારા પરોક્ષ રીતે એની તીર્થયાત્રા કરી શકે એવો પણ ઉદ્દેશ આ પુસ્તકનો છે. સરળ અને પ્રાસાદિક શૈલીના કારણે વાચક જે તે સ્થળે પ્રત્યક્ષ ઉપસ્થિત હોય એવો સાક્ષાત્કાર અનુભવે છે. તો આવો, શરૂ કરીએ હિમાલયનાં વિરલ તીર્થોની વિશિષ્ટ યાત્રા..


There have been no reviews