Hu Chhel Chhbilo Gujarati


Hu Chhel Chhbilo Gujarati

Rs 500.00


Product Code: 18982
Author: Vinod Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Binding: soft Cover
ISBN: 9789392197017

Quantity

we ship worldwide including United States

Hu Chhel Chhbilo Gujarati by Vinod Shah | Gujarati book | Gujarati navalkatha.

હું છેલ છબીલો ગુજરાતી - લેખક : વિનોદ શાહ 

દરેક ગુજરાતીઓ વાંચવા જેવી નવલકથા.

                        આ કથા છે. એક ગુજરાતીના ખમીર અને ખંતની રસભર પ્રસંગોમાં અને દિલચસ્પ ઘટનાઓમાં ગુજરાતીઓની કેટલીક વિશેષતાઓને વિશેષ રીતે સમાવી લેવાનો અમારો આ વિશેષ પ્રયાસ છે.કોઠાસૂઝ એ ગુજરાતીનો પ્રથમ પરિચય અને સાહસ એ એનો આગવો અભિગમ  એ જ્યાં જાય ત્યાં પોતાની કોઠાસૂઝ અને સાહસથી એક નવા જ ગુજરાતને ઊભું કરે તમને જયાં જ્યાં ગુજરાતી મળે ત્યાં ત્યાં ગુજરાત પણ અવશ્ય મળે જ મળે
                     આ કથામાં તમને આ વાસ્તવિકતાનો પરિચય પાને પાને મળશે  ગુજરાત ભારતનું એક સમૃદ્ધ રાજય કેમ છે એનો જવાબ તમને આ નવલકથામાંથી મળી રહેશે ગુજરાતીને તમે માત્ર દિશા ચીધો અને ગુજરાતી એ દિશાની દશા બદલી દે એથી જ ગુજરાતી સૌ પ્રથમ એની સફળતાથી ઓળખાય છે.  ગુજરાત હંમેશાં આધુનિક રહ્યું છે. અહીંના યુવાનો ક્યારેક આધુનિક જગતથી પણ વધારે આગળ નીકળવામાં સફળ રહ્યા છે એવા એક યુવાનની મહત્વાકાંક્ષાને તથા બે મોટા ઉદ્યોગપતિઓ વચ્ચેની વ્યવસાયિક સ્પર્ધાને કેન્દ્રમાં રાખીને આ નવલકથાનું સર્જન થયું છે. નવલકથામાં દેશના એક મહાન અભિનેતાની કુંડળીની પણ ચર્ચા છે. અને તે પણ એક દિલચસ્પ પ્રસંગના સ્વરૂપે અમને વિશ્વાસ છે કે તમને આ કથા વાસ્તવમાં બિલકુલ નવલ લાગશે.


There have been no reviews