IAS IPS Pariksha Ma Safaltna Secrets


IAS IPS Pariksha Ma Safaltna Secrets

Rs 598.00


Product Code: 19345
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 160
Binding: soft
ISBN: 9789393237293

Quantity

we ship worldwide including United States

IAS IPS Pariksha Ma Safaltna Secrets by Dr.Ranjit Kumar singh | Gujarati education book | Translated by Chirag Thakkar "Jay"

IAS IPS પરીક્ષામાં સફળતાના સિક્રેટ્સ - લેખક : ડો. રણજીત કુમાર સિંહ 

પુસ્તકનું મુખ્ય આકર્ષણ

*LAS \ IPS પરીક્ષાનો સૌથી મુશ્કેલ તબક્કો કયો છે- પીટી, મેઇન્સ કે ઇન્ટરવ્યૂ?

* ઘરે રહીને UPSC (LAS \IPS) પ્રારંભિક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?

*IAS IPSમાં સ્માર્ટ વર્ક VS હાર્ડ વર્ક

* ઘરે બેઠા UPSC (LAS \IPS)ની તૈયારી

* પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષામાં સફળ થવાની વ્યૂહરચના

* UPSC પરીક્ષાને લગતી 8 માન્યતાઓ જાણો

* પ્રથમ વખત IAS / IPS પરીક્ષા ક્યારે આપવી જોઈએ?

* ઇન્ટરવ્યૂ દરમિયાન યાદ રાખવા જેવી મહત્ત્વની બાબતો.


There have been no reviews