Vayuputro Na Shapath - Meluha Part 3 - Gujarati

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vayuputro Na Shapath - Meluha Part 3 in Gujarati by Amish. Gujarati translation of The Oath of the Vayuputras (Shiva Trilogy, #3). વાયૂપુત્રો શપથ - શિવ કથન/મેલુહા ભાગ ૩ ગુજરાતીમાં બૂરાઇ સામે આવી ગઈ છે. હવે તો માત્ર પ્રભુ જ બૂરાઇ રોકી શકે છે. શિવ તેઓની શક્તિઓ એકઠી કરી રહ્યો છે. તે ઓ નાગાઓની રાજધાની પંચવટી પહોંચે છે અને ત્યારે બૂરાઇનું રહસ્ય દેખાય છે. નીલકંઠ પોતાના વાસ્તવિક શત્રુ જેનું નામ સાંભળીને મોટો યોદ્ધો પણ કાંપી ઉઠે છે. એક પછી એક થતા ભયંકર યુદ્ધથી ભારતવર્ષની ચેતના કાંપી ઉઠે છે. આ યુદ્ધ ભારતના આત્માને કચડી નાખવાનું યુદ્ધ છે. તેમાં અનેક લોક માર્યા જશે, પરંતુ શિવ અસફળ નહીં જ થાય - પછી ગમે તે મૂલ્ય કેમ ચુકવવું ન પડે? પોતાના સાહસ થી તેઓ વાયુપુત્રો સુધી પહોંચી જાય છે જેઓ અત્યાર સુધી તેઓને અપનાવવા તૈયાર ન હતા. શું તેઓ સફળ થશે? અને બૂરાઇ સામે લડવાની શું કિંમત ચૂકવવી પડશે - ભારતવર્ષને અને શિવના આત્માને? શિવકથનના આ ત્રીજા ભાગમાં તમારી સામે બધું જ રહસ્ય ખુલી જશે. "એક બેઠકે વાચી જવાનું મન થાય તેવી શૈલી" - શશી થરુર "દરેક પાને જબરદસ્ત એક્શન" - અનીલ ધારકર "અમીશ એ ભારતનો ટોલ્કીન છે" - બિઝનેસ સ્ટાન્ડર્ડ "અમીશ એ ભારતનો પ્રથમ સાહિત્ય પોપસ્ટાર છે" - શેખર કપુર |