Ishvar Kon Hu Kon
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ishvar Kon Hu Kon By Sir Shree Tejparkhi ઈશ્વર કોણ હું કોણ લેખક સર શ્રી તેજપારખી પ્રશ્નો-જવાબો સ્વરૂપે આધ્યાત્મિક માર્ગદર્શન આપતું પુસ્તક. આધ્યાત્મિક રુચિ ધરાવનારાઓને રસ પડે તેવું પુસ્તક. આત્મસાક્ષાત્કાર મેળવવાનો માર્ગ Ishwar Kon Hu Kon (Gujarati Translation of Who Am I Now) by Sirshri જયારે આપ કહો છો કે 'મેં ભોજન ખાધું' ત્યારે આપ સ્વયંને શરીર માની રહ્યા છો. જયારે આપ કહો છો કે 'મને મારો અનુભવ થયો' ત્યારે આપ સ્વયંને ચૈતન્ય માની રહ્યા છો. સ્વયંને પૂછી જુઓ કે 'હું કોણ છું?' પોતાની પૂછપરછ કરો કે શું આપ શરીર છો? શું આપ ચૈતન્ય છો? શરૂઆતમાં આપણે અલગ-અલગ જવાબો આવશે પરંતુ ધીરે-ધીરે આપ પોતાને ઓળખી શકશો,પછી થશે સ્વઅનુભવ,આત્મસાક્ષાત્કાર |