Jinam
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jinam by Haresh Dholakia | Gujarati novel based on Sant Mekan of Kutch -Gujarat.જીનામ - લેખક : હરેશ ધોળકિયાસંત મેકણ એટલે છેલ્લા હજાર વર્ષમાં કચ્છમાં જે જાણીતી વ્યક્તિઓ થઈ ગઈ તેમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં વ્યક્તિ સંત મેકણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અધ્યાત્મ અને સેવાક્ષેત્રે જે કાર્યો કર્યા છે તેનો પ્રભાવ આજે ત્રણ સદી પછી પણ જોવા મળે છે. તેમના દોહા અને ભજનો સંત કબીરની કક્ષાનાં છે. તત્કાલીન સમાજને સુધારવાનો તેમનો પ્રયાસ તેમને કબીર, નરસિંહ વગેરેની કક્ષામાં મૂકે છે. રણમાં મુસાફરોને બચાવવાની તેમની પ્રવૃત્તિ સંત બનડિને યાદ કરાવે તેવી છે. આવા અદ્ભુત સંત મેકણના જીવન અને અધ્યાત્મને સમજાવતી આ નવલકથા છે. મેકણના રોમાંચક જીવનને તેમાં પુનઃ પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક પૂરું કર્યા પછી એક પ્રભાવશાળી વ્યક્તિત્વને સ્પર્ધાની અનુભૂતિ થશે. |