Jyotishastra Ane Faladeshno Sampurna Mahagranth
Jyotishastra Ane Faladeshno Sampurna Mahagranth by Vinodbhai Brahmbhatt | Astology book in Gujarati.જ્યોતિષશાસ્ત્ર અને ફળાદેશ નો સંપૂર્ણ મહાગ્રંથ - લેખક : વિનોદભાઈ બ્રહ્મભટ્ટજ્યોતિષશાસ્ત્રનો ૨૭ વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ રચાયેલા સંપૂર્ણ મહાગ્રંથ (An Ency- clopedia of Astrology in Gujarati). જ્યોતિષ વિજ્ઞાનના ઊંડા અભ્યાસ અને અનુભવથી કસાયેલી ક્લમે લખાયેલ આ દળદાર ગ્રંથમાં જ્યોતિષનું મહત્ત્વ, કાળના અંગો, કારકતત્ત્વો, કુંડળીનાં સ્થાનો, જન્મકુંડળીના યોગો, બાર રાશિઓ, બાર લગ્નોના ગુણધર્મ, વિશેષતાઓથી લઈ રાજયોગો સુધીની સવિસ્તાર ચર્ચા, બારેય સ્થાનોમાં જુદા જુદા ભાવમાં રહેલા ગ્રહોની દષ્ટિ, યુતિઓ અને સ્થિતિનો પ્રભાવ, શુભ અશુભ યોગોની સમજણ, શનિની અસર, ટૂંકમાં જાતકના જન્મ જીવન અને મૃત્યુ પર્યંતની સમસ્યાઓ અને સિદ્ધિઓ વિશે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સંપૂર્ણ માર્ગદર્શન આપતો આ અનોખો મહાગ્રંથ છે. માત્ર એક જ દળદાર ગ્રંથમાં જ્યોતિષ વિષે સંપૂર્ણ માહિતી આ દળદાર ગ્રંથમાં આપવામાં આવી છે જેથી બીજો કોઈ ગ્રંથ વાચવાની જરૂરખગોળમાન, કાળગણના કોષ્ટકો, નક્ષત્ર વિચાર વિસ્તાર, ન રહે. જયોતિષશાસ્ત્ર શીખવા ઈચ્છનાર સૌને તેમજ વિજ્ઞાનચોઘડીયા, જન્મકુંડળીના ભાર ભવનોનો ફળાદેશ, ગ્રહો અને જ્યોતિષીઓને આ મહાગ્રંથ ખૂબ ઉપયોગી સાબિત થશે. |