Katil Cartel
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Katil Cartel by Bharat Ghelani | Gujarati Novel book | Gujarati Crime Stories.કાતિલ કાર્ટેલ - લેખક : ભરત ઘેલાણી.મેક્સિકોના ખૂંખાર ડ્રગ લોડસની દિલધડક ક્રાઇમકથા. કાતિલ કાર્ટેલ મેક્સિકોની કાતિલ કાર્ટેલ ગુજરાતમાં ઘુસાડી રહી છે ડેડલી ડ્રગ્સ, જેમાં સંડોવાય છે.. આ દરમિયાન, બાહોશ પત્રકાર અનુપ એકઠી કરે છે આ કાવતરાની સ્ફોટક વીડિયો ક્લિપ્સ...… અને પછી અનુપ પર થાય છે ખૂની હુમલો... ઘવાયેલો અનુપ કોમામાં સરકી જાય છે… અને પેલા વીડિયો ફૂટેજવાળો મોબાઇલ થાય છે ગુમ...આ તબક્કે પ્રવેશે છે રાતોરાત કરોડો કમાઈ લેવાની ખ્વાહિશ જોતી એક બિન્ધાસ્ત - ચાલબાજ યુવતી શાલિની, જેના હાથમાં આવી જાય છે પેલો તેજાબી પુરાવાવાળો મોબાઈલ મંત્રીના જમાઈ સમીરને મોબાઇલ પરત આપવા તૈયાર છે શાલિની–બદલામાં માગે છે રોકડા રૂ. 11 કરોડ! ...અને પછી મોબાઇલ પર કબજો મેળવવા ખેલાય છે કેવા કેવા લોહિયાળ જંગ...! હવે સવાલ એ છે કોમામાં સરકી ગયેલા પત્રકાર અનુપનું શું થયું? ડ્રગ્સ- મની લોન્ડ્રિગમાં સપડાયેલા મંત્રી અને જમાઈ સમીર-નતાશાનું શું થશે? ...અને હા, 11 કરોડ રોકડા અને પેલી શાલિનીનું શું થયું?વેલ, ઉત્તેજના-ઉત્કંઠા અને રોમાંચ જગાડતી આ દિલધડક કાઈમકથાના બધા જ ભેદ-ભરમ જાણવા—ઉકેલવા તમારે ભરત ઘેલાણી—પાર્થ નાણાવટી સર્જીત 'કાતિલ કાર્ટેલ' વાંચવી જ પડશે... ઓવર ટુ પ્રકરણ – પહેલું...! |