Khel
Khel by Vicky Trivedi | Gujarati novel from Agent A Series ખેલ - લેખક : વિકી ત્રિવેદી દેવાની આઝાદી પાછી જાહેરમાં શાંતિ ધારેય રહી નથી. હત્યા, આત્મહત્યા, લુંટ, ગંદુ, રાજકરણ, આતંકવાદ પોલીસનો ભ્રષ્ટાચાર વગેરેથી દેશ હમેશા બરબાદ થતો રહ્યો છે, એવા : કાઈમથી ધમધમતા રહેશે વડોદરા, અમદાવાદ અને મુંબઈમાં વણાયેલી બા કથા છે. અનાથ પોલીસ ઇન્સ્પેક્ટર આદિત્ય અને મનના જીવનની આ કળા છે, યુવાનીથી છેક વૃદ્ધાવસ્થા સુધી અનુશાસન અને શાંતિ કાયમ રાખવા મેતા ઇન્સ્પેક્ટર અાદિત્યની આ કથામાં સનસનીખેજ ઘટનાઓ, લુંટ, ચોરી, હત્યા, આહવા, ખાર વિલન, ભેજાબાજ નાયક અને શુદ્ધ પ્રથે વણાયેલી છે. પાદિત્યચ્ચે એકલાં પ્રથે જ ઉપાધ્વી માં પવિત્ર જવાબદારી નિભાવવા મન પૂથ્વી સિહ, મનિયા અને સમીર, ટીમ અને ટીસ, દીપ અને સલા, તેમજ તેમના જેવા જ પણા ભેજાબાજ, પોતાના કામમાં ઉસ્તાદ લોકો નયાય છે. તેમાં ઈમૌન છે, શુદ્ધ પ્રેમ છે, કરુણ ઘટનાઓ છે, ગુનાહ છે, ગુનાહોના ઈલાજ છે અને લોહિયાળ લડાઈ છે. બે ઘઘકાના સમયગાળાની ત્રણ ભાગમાં વહેંચાયેલી આ નવતકથામાં ઈમોશન, ક્રાઈમ, સસ્પેન, લવ સ્ટોરી અને થી રથી પાને પાને વળાંકો સાથે ઉત્કંઠા છે |