Krishnana 200 Chonkavnara Satya
Krishnana 200 + Chonkavnara Satya by Deep Trivedi. | 200+ Shocking Truths of Krishna. | This book will make you knowledgeable about Krishna's life.કૃષ્ણના ૨૦૦ + ચોંકાવનારા સત્ય - લેખક : દીપ ત્રિવેદીકૃષ્ણ - સહુથી અધિક પૂજાનારાકૃષ્ણ - સહુથી વધારે લોકપ્રિયકૃષ્ણ - સહુના હૃદયનાં ધબકારપણ મુખ્ય પ્રશ્ર્ન એ કે... તમે કૃષ્ણનાં વિષયમાં હકીકતે જાણો છો કેટલું? શું કૃષ્ણએ ખરેખર સ્યમંતક-મણી ચોર્યો હતો?શું કૃષ્ણએ દ્વારકામાં વેશ્યાઓને વસાવી હતી?શું કૃષ્ણએ હકીકતમાં 16,108 લગ્ન કર્યાં હતાં?શું કૃષ્ણનો મોટા ભાગનો પરિવાર તેમની આંખ સામે જ વિનાશ પામ્યો હતો?આ જ તો વાત છે કે કૃષ્ણ વિશે તમે એટલું જ જાણો છો જેટલું ટીવી સિરીયલોમાં તમે જોયું છે! ...અને આ બધાંએ મળીને કૃષ્ણના જીવનને શું નું શું બનાવી દીધું છે. આ સ્થિતિમાં કોઈ એ કેવી રીતે જાણે કે તેમના જીવનમાં સાચું કેટલું છે અને કાલ્પનિક કેટલું? તેથી બસ આ જ ઉદ્દેશ્ય સાથે 'હું કૃષ્ણ છું', 'હું મન છું', ‘101 સદાબહાર વાર્તાઓ', 'તમે અને તમારો આત્મા' તથા '3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો' જેવા ઘણાં બેસ્ટ-સેલિંગ પુસ્તકોના લેખક, દીપ ત્રિવેદી પ્રસ્તુત કરે છે ''કૃષ્ણનાં 200+ ચોંકાવનારાં સત્ય'', જે બધાં પ્રાચીન શાસ્ત્રોનાં ઊંડા રિસર્ચ પર આધારિત છે. મહાભારત, હરિવંશ પુરાણ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા જેવા 30 થી વધુ શાસ્ત્રોમાંથી રિસર્ચડ આ પુસ્તક તમને કૃષ્ણનાં જીવનનાં એવા જાણકાર બનાવી દેશે કે. Krishna - the supreme worshipper Krishna - Most popular Krishna - Everyone's heartbeat But the main question is... how much do you really know about Krishna?
This is the thing that you only know about Krishna from what you have seen in TV serials! ...and all these together have made Krishna's life what it is. How does one know in this situation how much of their life is true and how much is fiction? So it is with this aim that Deep Trivedi, author of many best-selling books like 'I am Krishna', 'I am Mind', '101 Evergreen Stories', 'You and Your Soul' and 'Win Life in 3 Easy Steps' presents is "200+ Shocking Truths of Krishna", all based on deep research of ancient scriptures. Researched from more than 30 scriptures like Mahabharata, Harivamsa Purana, Bhagavata Purana, Garga Samhita, this book will make you knowledgeable about Krishna's life. |