3 Aasan Steps Ma Jivan Ne Jeeto


3 Aasan Steps Ma Jivan Ne Jeeto

Rs 598.00


Product Code: 18797
Author: Deep Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 199
Binding: Hard
ISBN: 9789384850616

Quantity

we ship worldwide including United States

3 Aasan Steps Ma Jivan Ne Jeeto by Deep Trivedi | 50+ easy day-to-day apps that will make you a winner in the game of life.

૩ આસાન સ્ટેપ્સ મા જીવન ને જીતો - લેખક : દીપ ત્રિવેદી 

50+ આસાન ડે-ટુ-ડે એપ્લિકેશન્સ જે તમને જીવનનાં ખેલમાં વિજેતા બનાવી દેશે.



ચાહે તમે કોઈપણ ઉંમરના હો, તમે કોઈપણ હાલમાં જીવી રહ્યાં હો.. અને તમે ગમે તેવી પરિસ્થિતિઓથી કેમ ન ઘેરાયેલા હો.. તમે તમારી વર્તમાન સમસ્યાઓને ઉકેલી પણ શકશો અને પોતાનાં મનને શક્તિશાળી બનાવીને સુખ અને સફળતાઓથી ભરેલું એક ભવ્ય જીવન જીવી પણ શકશો. ટૂંકમાં તમે નવેસરથી આરંભ કરીને એક ભવ્ય જીવન જીવવા તરફ અગ્રેસર થઈજ શકો છો. અવરોધ શું છે? એટલો જ કે જીવન ગુંચવાઈ ગયું છે. ભૂલથી જીવનનું સુકાન બીજાનાં હાથોમાં જતું રહ્યું છે અને કદાચ અમુક ખોટા રસ્તા પકડી લીધા છે, તો ચિંતા કેમ કરી રહ્યાં છો? આ પુસ્તક કેટલાક આસાન ડે-ટુ-ડે એપ્લિકેશન્સ દ્વારા તમારો તમારી જાત સાથે મેળાપ કરાવશે, ગુંચવણોમાંથી બહાર કાઢશે અને તમને તમારાં જીવનનાં માલિક બનાવી દેશે.


There have been no reviews