Love You Too


Love You Too

Rs 180.00


Product Code: 16898
Author: Vibhavari Verma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789351226864

Quantity

we ship worldwide including United States

Love You Too by Vibhawari Varma

લવ યુ ટૂ - લેખક : વિભાવરી વર્મા

એક દિલના બે-બે અરમાન

રવિકાત ખુમાણ (સબજેલ ભરૂચ) અમુક વાર જ્યારે પેપર નથી મળતું
ત્યારે બીજાના પેપરનીં પૂર્તિમાથી પેજ ફાડીને  ચુપચાપ લઈ જાઉ' છુ મને એવું લાગે છે
કૈ જાણે કોઈની આત્મકથા વાંચી રહ્યો છુ. આ વાર્તાર્થા મને ર્જલમા' જે એંક્લપણું લાગતું
હતુ .તે હવે નથી લાગતું. મારો ઉત્સાહ વધી જાય છે.

સતિષ દેવમુરારી ઉંમર 2૭ (વડાળી  સુરેન્દ્રનગર)  નવલકથા કોને
કહેવાય એ પણ હું નથી જાણતો છતા મને વાંચવીં ગને છે. હું દુકઘ્ને બેસીને આ કથા
વાંચતો હોઉ ત્યારે એંમા એકદમ ખોવાઈ જાઉં. ગ્રાહક આવે તેની પણ જાણ ન હોય.
લોકો કહે કે તુ શુ આખો દિવસ પૂર્તિ વાંચે છે.? હુ કહું કે બસ, મને મઝા આવે છે
નવલકથાના પાત્રોને મારા ફેન્ડ્ઝ માનું છું 

અર્પિતા ડમોર - ઉમર  17 (સુરેન્દ્રનગર) મેં તમારીં વાર્તાના વખાણ શાળાની
સહેલીઓં પાસેથી સાંભળ્યાં, પછી મને પણ વાંચવાની શીખ જાગ્યો. તમારી નવલકથા મને
અતિશય ગમી કારણ કે મે આટલી સરળ અનેચંચળ  ભાષામાં પહેલીવાર કંઈક વાંચ્યું હતુ.

ભાવિક મહાજન ઉંમર 25 (લુણાવાડા) મારી પત્ની વુંદાને રોમાન્ટિક 
નવલકથા વાંચવાની ખૂબ શોખ એટલે રવિવારે વહેલી સવારે પેપર લઈને બેસી જાય.
પછી અમારી વચ્ચે થોડી ચક્રમ્ક્ર થાય. મને કોઈપણ ક્રમશઃ રહે એવી વાર્તા વાંચવાનુ’ ન
ગમે પરંતુ એક દિવસ વૃંદાએ મને પહેલો ભાગ વંચાવ્યો મને વાંચવાની ગમી અને પછી
ખબર નહિ કેમ, બીજા રવિવારની આતુરતા વધવા લાગી. ધીરે ધીરે વ્યસન જ થઈ ગયું.


There have been no reviews