Mahamaya


Mahamaya

Rs 800.00


Product Code: 18856
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 344
Binding: Soft
ISBN: 9789394502772

Quantity

we ship worldwide including United States

Mahamaya by Mitul Thakar | Gujarati book | Novel book.

મહામાયા - લેખક : મિતુલ ઠાકર

સ્ત્રીરૂપી સત્વ અને સુવર્ણરૂપી તત્વની જનેતા.

                       અભય - એક વર્ડબેસ્ટ સોફટવૅર ડેવલપર. તેના કુટુંબમાં પાછલી અગિયારથી વધુ પેઢીથી એક રહસ્ય સચવાતું આવ્યું છે, એ રહસ્યને મેળવવા માટે અભયના જીવનમાં એક એવી રહસ્યમય વ્યક્તિનો પ્રવેશ થાય છે જે, અભયને પરાણે ઢસડી જાય છે, પવિત્ર શ્લોક દ્વારા નાગબંઘથી સચવાયેલા ભગવાન પદ્મનાભસ્વામીના મંદિરના 'ખજાનાના રહસ્યની એક અણધારેલી અને વણકીધેલી અદ્દભુત સફરે !!! | સુવર્ણ, સોનું એક એવી મોહક ધાતુ છે જે પૃથ્વી ઉપરથી કદાચ એકસાથે અદૃશ્ય થઈ જાય તો પણ માનવજાતને તસુભાર પણ ફરક નથી પડવાનો. હા, એનાથી આધુનિક મનુષ્ય સર્જેલું શામક અર્થતંત્ર કદાચ થોડા સમય પૂરતું જરૂર ડામાડોળ થઈ શકે, 'પણ આપણું પ્રાકૃતિક જીવન લેશમાત્ર ચલિત નથી થવાનું. તો પછી સદીઓથી સવર્ણનું એટલું બધું મૂલ્ય કેમ છે, જેના લીધે થયેલાં ભીષણ યુદ્ધો અને કાવાદાવા, લોહીના સંબંધોને પણ ક્ષતવિક્ષત કરી નાંખે છે ? પુરાતનકાળથી આ ધાતુ પૃથ્વીના , દરેક મનુષ્યો ઉપર પોતાનું એકચક્રી શાસન કેવી રીતે કરતી રહી છે? પાંચ હજાર કરતાંય વધુ વર્ષથી અત્યાર સુધી અસ્તિત્વ ધરાવતાં આ સ્થળો ઉપર સુવર્ણની સફરમાં આપનું સ્વાગત છે. જેમાં આપણે સમયાંતરે એવાં પાત્રો સાથે | કલ્પનાવિહાર કરીશું કે જે આજે માનવઇતિહાસમાં દંતકથારૂપ બની ગયાં છે. રામ, રાવણ, પરશુરામ, કુબેર, ગિલગામેશ, સરગોન, એન્ફીડુ જેવા પુરુષોની આપણે એવી ગાથા વાંચીશું કે તમને થશે કે કદાચ આવું પણ બન્યું હોય તો? હવે બીજી કલ્પના કરો કે આ પુરુષપાત્રોને દંતકથારૂપ બનાવનાર સ્ત્રીત્વના સવોત્તમ ઉદાહરણ એવી મહામાયાઓનો વંશ એક જ હોય તો? શું આ મહામાયાનાં સંતાનો અત્યારે, આપણી વચ્ચે છે ? છે તો કયા સ્વરૂપે છે? પુરાતત્વવિદો દ્વારા ઉકેલાયેલ વિશ્વની મુખ્યતઃ માનવસંસ્કૃતિઓ અને સભ્યતાઓની સમયરેખાની સાથે અકળ રહસ્યો, અનોખી ઘટનાઓ, સંપૂર્ણ વાસ્તવિકતાઓ. અને સનાતન શાનને સાંકળીને સર્જન પામતી આ કથા, કાલ્પનિક, હોવા છતાં આપને વાસ્તવિકતાની ધરા પર વધુ વિચારતા ચોક્કસ કરી દેશે.


There have been no reviews