Market Leadersna Shreshth Mantro

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Market Leadersna Shreshth Mantro by Bhavesh Upadhaya | Learn Leadership & Management.માર્કેટ લીડર્સના શ્રેષ્ઠ મંત્રો - લેખક : ભાવેશ ઉપાધ્યય.Busniess Expert પાસેથી શીખો અમૂલ્ય વાતો..આપણે આપણી આજુબાજુ જેને ક્ષેત્રની ટોચની પ્રતિભાઓના પ્રદાનને જોતાં રહીએ છીએ અને આપણને એ સવાલ થાય છે કે કેવી રીતે આ લોકો માર્કેટ લીડર્સ બની શક્યા? આ લોકો એવું તે શું કરે છે, જેના કારણે સમાજના એક મોટા વર્ગ ઉપર તેમના કાર્યનો પ્રભાવ પડે છે? આ અને આવા અનેક સવાલોના જવાબો ગુજરાતી ભાષામાં લાવેલા આ સૌપ્રથમ પુસ્તકમાંથી મળશે.
Business, Development અને Branding ના ગુરુ ભાવેશ ઉપાધ્યય અહી તમારી માટે લાવ્યા છે પોતપોતાના ક્ષેત્રમાં Market Leader ગણતાં Expert પાસેથી શીખવા જેવી અમૂલ્ય વાતોનો ખજાનો. |