Mati Nu Ghar
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mati Nu Ghar by Varsha Adalja | Gujarati book | Best Novel book by Varsha Adalja | માટી નું ઘર - લેખક : વર્ષા અડલજા અંત ને આરંભ બંનેથી અજાણી જીંદગી ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર. ધરતીનો છેડો એટલે ઘર. ઘર એટલે સલામતી, પ્રેમ, હૂંફ. પણ એ જ માટીના ઘરના નેવેથી ટપ ટપ આંસુ ચૂવે છે અને દીવાલો પરથી ઉના નિશ્વાસના પોપડા ખરે છે. હૂહૂકાર કરતું વાવાઝડું ફૂકાય છે ત્યારે માટીના ઘરની દીવાલો ધસી પડે છે, ને જેણે એક દિવસ શરણાઈના સૂરે ગૃહપ્રવેશ કર્યો હતો એ ચૂપચાપ જીવતી થ્થઈ જાય છે. એની ચીસ ત્યારે કોઈને સંભળાતી નથી. જે ધગધગતી અગનપથારી પર ચાલી હતી, એને વળી ચિતાનો શો ભય? |