Mozar
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mozar by Panna Trivedi | Gujarati Poem book.મોજર - લેખક : પન્ના ત્રિવેદીઆવી કવિતા કદી જીવ્યા છો ? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર ? કવિતા તમને તમારા થી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હદય ઠારે છે. તમારી ભીની આંખ લૂછે છે ને તે ય ભીની આંખે.. તેની રીતે જ સાવ નોખી કવિતા લાખ ચોર્યાસી સંવેદનાની પરિક્રમા છે. કવિતા ભીતર ખૂલતો એક દરવાજે છે. |