Mukhya Mantri Bhag 1 - 2


Mukhya Mantri Bhag 1 - 2

Rs 2300.00


Product Code: 17850
Author: Mahesh Yagnik
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 1028
Binding: Hard
ISBN: 9788184403756 9788184403763

Quantity

we ship worldwide including United States

Mukhya Mantri Bhag 1 - 2 by Mahesh Yagnik | Gujarati novel written by writer Mahesh Yagnik about political game | Gujarati novel on politics

મુખ્યમંત્રી ભાગ ૧ - ૨ - લેખક : મહેશ યાજ્ઞિક

એક મહિલા મુખ્યમંત્રીના જીવનની કડવી-મીઠી ઘટનાઓ વચ્ચે વહેતી પ્રભાવશાળી વ્યક્તિત્વના અવનવા રંગના દરેક પ્રકરણમાં ખુલતાં રોમાંચક અને દિલધડક પ્રસંગોની પ્રસ્તુતિ સાથે  પ્રસિદ્ધ લેખક-વાર્તાકાર મહેશ યાજ્ઞિકની નવી નવલકથા ‘મુખ્યમંત્રી’ ભાગ-૧ અને ભાગ-૨ પ્રસિદ્ધ થઈ છે.  મુખ્યમંત્રી કલ્યાણદેવીના પ્રભાવશાળી વ્યક્તિત્વના અવનવા રંગો સામેલ છે. પરિવાર સાથે સુખેથી જીવતાં કલ્યાણદેવીને વિરોધપક્ષની ચિંતા નથી. અચાનક એમનાં કાને અથડાય છે એક નામ રત્ના વિદ્યાધર મિશ્રા... એ પછી આકાર લેતી અણધારી ઘટનાઓ વચ્ચે વાર્તા આગળ ધપે છે ત્યારે હવે શું થશે? એ માટે આજે જ આ પોલિટિકલ થ્રિલર પુસ્તકના બંને ભાગ ખરીદો અને વાંચો અને ખોવાઈ જાવ એક અલગ જ દુનિયામાં. નવલકથાના ચાહક-વાચકો આજે જે આ નવલકથા ખરીદો. વાંચો - વંચાવો.


There have been no reviews