Nadino Trijo Kinaro

Nadino Trijo Kinaro by Yogesh Pandya | Gujarati Romantic Novel book.નદીનો ત્રીજો કિનારો - લેખક : યોગેશ પંડયાપતિ પત્ની ઔર વોહ.. કોણ છે નદીનો ત્રીજો કિનારો? સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક વિધાન છે તમને શું પસંદ છે તેની જાણ થવી તે સમજણ છે. વસ્તુ હોય કે વ્યક્તિ, તમારી પસંદગીનો આધાર એની બાહ્ય સુંદરતા પર નહીં, પણ ભીતરી સૌંદર્ય પર હોય તો, ભલે મુશ્કેલીઓનો મુકાબલો કરીને પણ, તમે જગતના સર્વોચ્ચ શિખર તરીકે ઓળખાતા પ્રેમશિખર પર પહોંચી પણ શકો છો અને ત્યાં સ્થિરતા પણ પ્રાપ્ત કરી શકો છો. |