Panchamo Badshah
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Panchamo Badshah by Mahesh Yagnik | New Gujarati novel book written by author Mahesh Yagnik | All books of Mahesh Yagnik available for online purchase. પાંચમો બાદશાહ - લેખક : મહેશ યાજ્ઞિક માસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની નવી નવલકથા.પાંચમો બાદશાહ એટલે કુંદન કામદારની ખુમારી અને ખુવારીની કથા જુગાર. આદિકાળથી રમાતી આ રમતમાં ધર્મરાજા યુધિષ્ઠિર હારી જાય અને દુર્યોધન જીતે એવું પણ બને. પત્તાં-પાનાં હોય કે વરલી મટકા જુગારના બધાણીઆને રમાડીન પોતાનો ધંધો જમાવનાર એક કુટુંબની કથા. લાગણીની ભીનાશ અને સ્વાર્થની સાજિશ વચ્ચે પરિવારમાં બનતી કડવી-મીઠી ઘટનાઓ. કથાનાયક કુંદન કામદારની ખેલદિલી અને ખુન્નસની ઘટનાઓ વચ્ચે વહેતી નવલકથા એટલે પાંચમો બાદશાહ. |