Panino Awaj


Panino Awaj

Rs 270.00


Product Code: 19398
Author: Rajesh Antani
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 114
Binding: soft
ISBN: 9789361978371

Quantity

we ship worldwide including United States

Panino Awaj by Rajesh Antani | Gujarati Short Stories book by Rajesh Antani.

પાણીનો અવાજ - લેખક ળ રાજેશ અંતાણી 

અનુભૂતિજનય સંવેદનોની રેલતી મહેક. 

        હેમંતનો હાથ ઠંડો હતો  અને એ ભીના અવાજમાં બોલતો હતો 'જે...વી આદિત્યની મરજી... પણ શોભના મને એવું થાય છે કે 
જિદગીનાં વીતી ગયેલાં વરસો હું તારા વિયોગમાં વિતાવી ગયો પણ હવે પછી – આવનારા આપણા દિવસોમાં વિયોગ સહન કરી શકીશ કે કેમ?    
જીવનમાં ક્યારેક એવી સ્થિતિ આવી જતી હોય છે કે જે ચોસલામાં માણસ સ્થિર થયો હોય એની બહાર નીકળીને એ સ્થળાંતર નથી કરી શકતો હોતો.
                                   તળાવમાં સ્થિર થઈ ગયેલા પાણીની જેમ 
હવે કોઈ ચિંતા વેશપલટો કરીને સામે ઊભી રહી શકે તેમ નથી..અનરાધાર વરસતા વરસાદ અને અંધકારની વચ્ચેથી પણ એ અજયને ઓળખી ગઈ.રાજેશ અંતાણીની વાર્તાઓ અનુભૂતિજન્ય સંવેદનો, વિશિષ્ટ સંયોગોની વચ્ચે જીવતાં પાત્રો, પરિવેશ – વચ્ચે પાત્રોનાં સંવેદનોને કલાત્મક રીતે અભિવ્યક્ત કરે છે તેમ જ માનવજીવનની અને માનવસંબંધોની ગૂંચને સહજતાથી, સરળતાથી, સૂક્ષ્મ આલેખન સાથે ઉઘાડી આપે છે.


There have been no reviews