Patanjalina Yog Sutra in Gujarati

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Patanjalina Yog Sutra - Yog par Ek Mimansa By Anup Lata પતંજલિના યોગસૂત્ર - યોગ ઉપર એક મીમાંસા લેખક : અનુપ લતા વૈદિક તત્વજ્ઞાનનાં છ દર્શનોમાંથી એક છે યોગદર્શન. યોગદર્શનના પિતા મહર્ષિ પતંજલિએ ૧૯૬ યોગસૂત્રોનું સંકલન કર્યું હતું જેને ચાર પાદોમાં વિભાજીત કરવામાં આવ્યાં છે: સમાધિ પાદ, સાધના પાદ, વિભૂતિ પાદ, કૈવલ્ય પાદ. આ તમામ યોગસૂત્રો મૂળ સંસ્કૃત સાથે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાવાનુવાદ સહિત પુસ્તકમાં આપવામાં આવ્યાં છે.
|