Pauranik Kathakosh Bhag 1 2

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Pauranik Kathakosh Bhag 1 2 by Barrister Dahyabhai Derasari પૌરાણિક કથાકોશ ભાગ ૧ ૨ - લેખક : બેરિસ્ટર ડાહ્યાભાઈ દેરાસરી ભારતના જાજરમાન ઈતિહાસ અને પુરાણોના ૧૦,૦૦૦થી પણ વધુ પાત્રોનો પરિચય આપતા આ સમૃદ્ધ સંદર્ભગ્રંથોમાં, આપણા અમર પૌરાણિક પાત્રોની કથાઓ પણ સામેલ કરવામાં આવી છે. ભારતના ભવ્ય ઐતિહાસિક-પૌરાણિક વારસાનો પરિચય કરાવતા આ બહુમૂલ્ય ગ્રંથો અત્યંત જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. |