Pendulum Vidya
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Pendulum Vidya by Mansinh Chavada | પેન્ડુલમ વિદ્યા - લેખક : માનસિંહ ચાવડા સુખી જીવન માટે માર્ગદર્શક, સમસ્યા નિવારક, વિશ્વસનીય સચોટ ઉપાય. આપણા અવેચન માં શક્તિઓ રહેલી છે. આપણે એકજ પળમાં ભ્રમ્માંડ માં રહેલા તરંગો સાથે સંપર્ક કરી શકીએ છીએ. પૂરું ભ્રમ્માંડ તરંગોના માધ્યમ થી એક બીજા સાથે જોડાયેલા છે. આ સંપર્ક પેન્ડુલમ વિદ્યા વડે શક્ય છે. જમીનની અંદરની પાણીની શોધ તથા કોઈ ખોલી નાખેલી બાબતો ની તપાસ કરવા આ વિદ્યા નો ઉપયોગ થઇ શકે છે. |