Phoole Vagya Kanta


Phoole Vagya Kanta

Rs 599.00


Product Code: 19279
Author: Vitthal Pandya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 264
Binding: Soft
ISBN: 9788119644780

Quantity

we ship worldwide including United States

Phoole Vagya Kanta by Vitthal Pandya | You will surely love this classic story that teaches us to live and overcome the thorny questions and challenges that come our way in life.

ફૂલને વાગ્યા કાંટા - લેખક : વિઠ્ઠલ પંડયા 

 

અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનાં દ્વંદની  રોમાંચક કથા.  
 

                        જીવનનું બીજું નામ રોલરકોસ્ટર છે. જે રીતે રોલરકોસ્ટરમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે એમ જ જીવનમાં પણ અનેક પ્રસંગો કે અનુભવો દ્વારા વિવિધ ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે.જીવન જીવવાની આપણી 'ઇચ્છા' અને રોજિંદા જીવનની 'વાસ્તવિકતા વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ હોય છે. આપણી ઇચ્છા તો જીવન ફૂલ જેવું કોમળ, સરળ અને મહેકતું રહે એવી જ હોય છે. પણ વાસ્તવિક જીવનમાં દુ:ખ, ચિંતા, આઘાત, વિશ્વાસઘાત, સ્પર્ધા, દગો જેવા અનેક કાંટા યુભાતાં જ રહે છે, જે આપણી સંવેદનશીલ લાગણીઓને લોહીલુહાણ કરી નાખે છે.
                                       વિનાયક અને અંજના પોતાની ફૂલ જેવી વિચારેલી જીવનસફરમાં કેવા કેવા કાંટાને ભોગવે છે. અનુભવે છે અને લોહીલુહાણ થાય છે એની આ કથા છે. શું વિનાયક અને અંજના આ કાંટાઓથી બચી શકશે? અંજના અને વિનાયકના જીવનની દશા અને દિશા વિધાતાએ કેવી રીતે આલેખી છે? આપણા સૌના જીવનમાં આવતા કાંટારૂપી પ્રશ્નો અને પડકારો સામે જીવવાનું અને જીતવાનું શીખવતી આ ક્લાસિક કથા તમને ચોક્કસ ગમશે.


There have been no reviews