Poshina The Reflection
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Poshina The Reflection by Jignasha S Patel | Gujarati Navalkatha book | New age Gujarati novel.પોશીના - લેખક : જીજ્ઞાશા પટેલ સાહિત્યની લેખન રસ ફેર તો શાળા અને કોલેજ કાળ દરમ્યાન નોટિસ બોર્ડ પર નાનાં-મોટાં કાવ્ય અને લેખથી જ શરૂ થઈ ગયેલ પરંતુ એ લેખનનો શોખ આગળ જતાં જુરસો (પેશન) બની જરો એ તો સ્પષ્ટ પણે ખ્યાલ નહોતો, મહત્ત્વનું કારણ સમય, તમારા સમયે તમે તમારી કલમ ચલાવો, મનનાં ભાવ અભિવ્યક્ત કરો અને તમારા સંવેદનાનાં ઝરણાંને અવિરત વહેવા ઘો, લાગણીઓને ઝંઝોરી નાંખો, મન અને હૃદયને હળવું બનાવી ઘો, દુનિયામાં રહીને જાણે દુનિયાથી પરે ! મારી અંતરની ભાવના છે કે હું લોકોને, સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકું? એ માટે લખવું જરૂરી હતું એ વાતથી પ્રેરાઈને આ પુસ્તકનો ઉદય થર્યો પોશીના તાલુકાને આગળ લઈ જવા માટેનો મારો આ એક નમ્ર પ્રયાસ છે. બધાની નજરથી વંચિત રહી ગયેલ આ પ્રદેશની અભુત અને ફરવાલાયક જગ્યાઓથી વાકેફ કરી અર્દીની લીલોતરી, પ્રાકૃતિક નજારો, ઉમદા લોકજીવનની એક છાંટ વાંચકોને વાંચવાની સાથે જ નજરોમાં ઊપસી જાય છે. વાંચકોને મંત્રમુગ્ધ કરતી પ્રેમકથાનું વર્ણન પણ આ બુકનું એક આગવું પાસું છે. આ પુસ્તકમાં એક નવજુવાન ગાઈડ કઈ રીતે પોતાની પરંપરાગત. સંસ્કૃતિને સાચવવા અને દુનિયાથી વાકેફ કરવા માટે અથાગ પ્રયત્નો અને સપનાઓ માં રાચી રહેલ છે તેનું અનોખું વ્યક્તિત્વ આલેખાયું છે. મને વિશ્વાસ છે કે આપ સહુ વાચક મિત્રોનો આ પુસ્તકને ભરપૂર સોધ મળશે! કહેવાય છે ને પ્રશંસા તો રાજાને પણ દ્વાલી' અને જ્યારે આપણે કંઈક લખીએ અને પછી ઘરનાં સભ્યો, સગાં-વ્હાલી, મિત્ર પરિવારે તમારા વખાણ કરે તો ખૂબ જ ખુશી થાય અને એ નાની-નાની વાતો એ મને આજે મને આ પ્રગતિના પંથે લઈ આવી છે. ‘Poshina-The Reflection' એ મારું રામણું જ્યારે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આપ સહુ વાંચકોના આશીર્વાદ મળે એવી અભ્યર્થના. |