Ras Sudha
Ras Sudha by Sudhben Munshi & Vaibhavi Munshi 19th Edition. ૧૪૦ પ્રકારની મીઠાઈ ૧૫૬ પ્રકારના ફરસાણ તથા નાસ્તાઓ વિવિધ પ્રકારના મુઠિયા, ભજિયા, ગલેફી, ચેવડો, પાપડ અને દિવાળીની વાનગીઓ ૪૧ પ્રકારની ફરાળી વાનગીઓ ૧૪૦ પ્રકારની ઝટપટ થઇ તેવી વાનગીઓ બંગાળી વાનગીઓ, મદ્રાસી વાનગીઓ, પંજાબી વાનગીઓ, ઉત્તર પ્રદેશની વાનગીઓ, કાશ્મીરી વાનગીઓ, સિંધી વાનગીઓ, રાજસ્થાની વાનગીઓ. ચાઈનીસ તથા વિદેશી વાનગીઓ ૨૩ પ્રકારના આઈસ્ક્રીમ ૩૦ પ્રકારના સલાડો તથા ડ્રેસિંગ ૧૫ પ્રકારના સૂપ ૭૨ પ્રકારના ગુજરાતી શાક . ૧૦૦ પ્રકારના અથાણા, મુરબ્બા, રાયતા, કચુંબર, વિવિધ પ્રકારના જામ, શરબત, મુખવાસ, જુસ વિવિધ પ્રકારના સુગન્દિત કેશતેલ, દાંત મંજન થતા ગૃહ-વિજ્ઞાન ટીપ્સ ૪૧૨ પાનાનું દળદાર પૂસ્તક (રંગીન ચિત્રો સાથે મોટા અક્ષરમાં) |