Tasty Jain Vangio
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Tasty Jain Vangio by surbhi vasa ટેસ્ટી જૈન વાનગીઓ લેખક સુરભિ વસા "સ્વાદિષ્ટ ભોજન" એ પરિવારજનોનો અખૂટ પ્રેમ મેળવી તેમના હ્રદય સુધી પહોચવાનો એક માત્ર રાહ છે. 2009 માં "રસોઈ શો" ધ્વારા યોજાયેલ સ્પર્ધામાં 'રસોઈની મહારાણી' નું બિરુદ મેળવનાર સુરભી વસાની વાનગીની ખાસિયત હોય તો એ છે કે તેઓ તમામ વાનગીઓ જૈન પદ્ધતિથી જ બનાવે છે અને તે પણ રસોડામાં સુલભ વસ્તુઓના ઉપયોગ સાથે સરળતાથી તૈયાર થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. |