Rashi nakshtra vanaspati manavjivan ma prabhav
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Rashi Nakshtra Vanaspati Manavjivan Ma prabhav by Mahendra Raval | Gujarati Astrology book.રાશિ નક્ષત્ર વનસ્પતિ માનવજીવન માં પ્રભાવ - લેખક : મહેન્દ્ર રાવલ(૧) માનવજીવન તથા વિશ્વ પર્યાવરણમાં રાશિ-નક્ષત્ર મુજબ વનસ્પતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. (૨) રાશિ-નક્ષત્ર મુજબના વૃક્ષો માનવજીવનમાં રાસાયણિક, ઔષધીય, ગ્રહ શાંતિ, જીવન પરિવર્તન ધર્મ-કાર્યમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. (૩) દરેક વ્યક્તિ માટે રાશિ-નક્ષત્ર મુજબની વનસ્પતિ કેવી રીતે ઉપયોગી છે તેનું વિસ્તૃત વર્ણન ૨૦ નક્ષત્રની વનસ્પતિ દ્વારા ટૂંકમાં સરળ રીતે રજૂઆત કરેલ છે. (૪) રાશિ-નક્ષત્ર મુજબ વનસ્પતિના ઉછેરથી ખેડૂત વર્ગ, સમાજ તથા વ્યક્તિગત ઉપયોગનું પુસ્તકમાં વર્ણન કરવાનો પ્રયત્ન કરેલ છે. (૫) રાશિ-નક્ષત્ર-વનસ્પતિઓ વ્યક્તિગત, સામાજિક તથા દેશની ઈકોનોમીના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. |