Runve Runve Aag

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Runve Runve Aag by Vitthal Pandya | Gujarati Novel book.રૂંવે રૂંવે આગ - લેખક : વિઠ્ઠલ પંડયાપ્રેમીને પામવા ના કપરા સંઘર્ષ ની રોમાંચક કથા. કહેવાય છે કે સાચો પ્રેમ કદી પણ ભૂલી શકાતો નથી. અને, જો પ્રેમ ખરેખર સાચો હોય તો પ્રેમીઓનું મિલન પણ થાય છે. પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની આ રોમાંચક કથામાં કથાનાયક શિક્ષિત યુવાન પોતાના ગામની સુંદર છોકરીના પ્રેમમાં છે. જીવનને જીતી લેવાની મથામણમાં પોતાના પ્રેમનું `બલિદાન' આપીને સફળતાની ઝાંઝવા જેવી દોડમાં સામેલ થાય છે અને છેવટે મૃગજળ જેવા કપટપ્રેમનો શિકાર બને છે.
|