Saki Ni Shreshth Vartao
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Saki Ni Shreshth Vartao by Kanti Patel | Best selected stories of Saki in Gujarati.સાકી ની શ્રેષ્ઠ વાર્તાઓ - લેખક : કાંતિ પટેલ “સાકી'ની દોઢસોમી જન્મજયંતી પ્રસંગે તેમની કેટલીક - ચૂંટેલી શ્રેષ્ઠ વાર્તાઓ દ્વારા તેમને શબ્દાંજલિ આપવાના ઉદ્દેશ્યથી આ સંચય તૈયાર થયો છે. બ્રિટિશ શાસન દરમ્યાન ઈ. સ. ૧૮૭૮માં તે વખતના બર્મા અને આજના મ્યાનમારમાં જન્મેલા હેક્ટર, હગ મુોના | પિતા બમમાં પોલીસખાતામાં ઇન્સ્પેક્ટર જનરલ હતા. યુવાનવયે તેમણે પણ પોલીસખાતામાં નોકરી લીધેલી, પણ સ્વાશ્ચના કારણસર તેમણે તે છોડી દીધેલી. ઇંગ્લેન્ડમાં રહીને મૅટ્રિક્યુલેશન પછી તેમણે પત્રકારત્વની કારકિર્દી સ્વીકારી. તે નિમિત્તે યુરોપના ઘણા દેશોમાં જવાનું થયું. ધી વેસ્ટ મિસ્ટર ગૅઝેટ' તથા “ધી મૉર્નિગ પોસ્ટ' જેવાં અખબારોમાં તેમની હાસ્યની કૉલમ પ્રગટ થતી હતી. તે નિમિત્તે તેમણે હાસ્યરસના કેન્દ્રમાં વાર્તાઓ લખી. આ વાર્તાઓમાં તેમની વાર્તાકળાની સાથે હાસ્યરસ નિષ્પન્ન કરવાની ક્ષમતાનો ખ્યાલ આવે છે. ઓમર ખયામની રુબાયતના તે ચાહક અને અભ્યાસી | હતા, તેથી તેમણે ‘સાકી' તખલ્લુસ પસંદ કર્યું - અને તેનાથી જ તે ઓળખાયા છે. |