Samay Nu Chakravyu
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Samay Nu Chakravyu by Vrajlal Hiraji Joshi | Gujarati Novel book.સમય નું ચક્રવ્યૂહ - લેખક : વ્રજલાલ હિરજી જોશી ભારત-ચીનની બોર્ડર પર આવેલું પર્યટન ગામ દ્રોણાગીરી ખૂબ જ ખાસ હતું. ગામમાં શીવમંદિર ઉપરથી મણીનો અલૌકિક તેજ પ્રકાશ પડે તેમ રજવાડાનાવખતમાં મંદિરની અદ્ભુત સ્થાપના થયેલી હતી. રાજા તેમજ મંદિરના મણીની અદ્ભુત કથા હતી. સમયનો ચક્રવ્યૂહ ફરતું રહે છે. વર્ષના વર્ષ પસાર થઈ જાય છે. ભારત આઝાદ થઈ જાય છે. ગામના લોકો હજુ પણ રાજા તેમજ મંદિરનો ઈતિહાસ ભૂલ્યા ન હતા. ગદ્દાર લોકો ચીન સાથે હાથ મિલાવી દેશદ્રોહીનું કાર્ય કરી ચીનની ડ્રેગન ઓર્ગેનાઈઝેશનની મદદ લઈ દ્રોણાગારીમાં ફરીથી એક ખોફનાક ષડયંત્ર રચે છે, પરંતુ ચીનનું મકસદ બીજું કંઈ હતું. ષડયંત્રની જાણ ‘રૉ’ એજન્ટને થાય છે. અને સમયનું ચક્રવ્યૂહની સાથે ચીનના ડ્રેગન ઓર્ગેનાઈઝેશનના ફરેબી ષડયંત્રને બે પડકાર ફેંકતુ સસ્પેન્શ, થ્રીલર નવલકથા “સમયનું ચક્રવ્યૂહ” |