Sampurna Vetal Pachisi
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sampurna Vetal Pachisi by Viral Vaishnav | First time in Gujarati the story of Vikram and Vetal.સંપૂર્ણ વેતાલ પચીસી - લેખક : વિરલ વૈષ્ણવપ્રસ્તુત છે ગુજરાતીમાં સૌ-પ્રથમ સંપૂર્ણ વેતાળ પચીસી. જેની વાર્તાઓ 'વિક્રમ અને વેતાળ'ની કથાઓ તરીકે સૌ કોઈએ ક્યારેક તો માણી જ હશે. વેતાળ દ્વારા વર્ણવવામાં આવેલી આ રસપ્રદ વાર્તાઓમાં અનેક ગૂઢાર્થો છૂપાયેલા છે, જે આપણને વિવેક શીખવે છે, સાચું-ખોટું પારખવાની દૃષ્ટિ પ્રદાન કરે છે અને, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની આપણી ક્ષમતા વિકસાવે છે. |