Sansar Na Sutro
Sansar Na Sutro by Osho | All books of Osho available in Gujarati.સંસાર ના સુત્રો - લેખક : ઓશોપ્રેમ, ભક્તિ-નૃત્ય, ધ્યાન, કુંડળીની-શક્તિપાત, ક્રોધ, દુઃખ સુખ, અહંકાર, આનંદ, પાપ-પુણ્ય, સફળતાનાં સુત્રો.જીવન એક પાઠશાળા છે... બુદ્ધત્વને પ્રાપ્ત વ્યક્તિ પરમ સાગરમાં ડૂબી ગયો હોય છે. જે આનંદ તમે શોધી રહ્યાં છો, તે તેને મળી ગયો છે.આ જીવન તો તમે પરિપક્વ થઈ જાઓ એટલા માટે છે. આ જીવનમાં સુખ-દુઃખ, આ જીવનની પીડાઓ, આ જીવનનો આનંદ જે કાંઈ છે, તે આપણને સજાગ રાખવા માટે છે. |