Sapta Matruka

Sapta Matruka by Ila Arab Mehta માતૃત્વ હંમેશાં પવિત્ર અને આદરપાત્ર હોય છે. માતાનીં પ્રત્યેક સંવેદન-લીલા ચમત્કાર જ હોય છે. ‘સપ્ત માતૃકા’મા' મહાભારત-કથાની સાત માતાઓનીં સંવેદનાનું મેઘધનુષ છે. કોઈ જન્મદાત્રી માતા છે તો કોઈ પાલકમાતા છે - પણ સંતાનને ખાનદાનીં અને ખુમારીના પાઠ ભણાવવામાં એકૅય માતા ઊર્ણી-અધૂરીં નથી… આ પુસ્તક નવલકથા છે પણ અને નથી પણ |