Secret Of Cyber Forensic In Gujarati
Secret Of Cyber Forensic In Gujarati by Nikunj Ravat સિક્રેટ ઓફ સાયબર ફોરેન્સીક ઇન ગુજરાતી - લેખક : નિકુંજ રાવત First time the Gujarati book about Cyber Forensic, Cyber Security & Cyber Crime available useful to any common man or police personel to resolve & track cyber crime activities. અમારી “સિક્રેટ ઓફ સાઈબર ફોરેન્સિક” પુસ્તક સામાન્ય યુઝર તેમજ પોલીસ કે અન્ય સરકારી કર્મચારી ને ઉપયોગી થાય એ હેતુ થી સૌપ્રથમ વાર ગુજરાતી ભાષા 1. બેઝીક બ્રાઉઝર ઈન્વેસ્ટીગેશન (Basic Browser Investigation) 2. વેબ બ્રાઉઝર હિસ્ટોરી ઈન્વેસ્ટીગેશન (Web Broswer History Investigation) 3. સર્ચિંગ કરેલ વર્ડ ફાઈન્ડીગ (Search History of Keywords) 4. વેબ બ્રાઉઝર પાસવર્ડ રિકવરી (Web Broswer Password Recovery) 5. કેચ ફોલ્ડર સાથે ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર (Cache Folder & Internet files history) 6. પ્રાઇવેટ બ્રાઉઝીંગ ઇન્વેસ્ટીગેશન (Private Broswing Investigation) 7. ગૂગલ ક્રોમ ઈન્વેસ્ટીગેશન (Google Chrome Investigation) 8. મોઝીલા ફાયરફોક્સ ઇન્વેસ્ટીગેશન (Mozilla Firefox Investigation) 9. બ્રાઉઝર ફોરેન્સિક સાથે ઓટોસ્પાય (Browser Forensic with Autopsy) 10. ટોર બ્રાઉઝર ઇન્વેસ્ટીગેશન (Tor Browser investigation) 11. બેઝીક રેમ ડમ્સ ફોરેન્સિક (Basic Random Forensic) 12. ફેસબુક ઈન્વેસ્ટીગેશન (Facebook Investigation) 13. વેબ ઈન્વેસ્ટીગેશન (Web investigation) 14. ગૂગલ યુઝર ઈન્વેસ્ટીગેશન (Google User Investigation) 15. ઈમેઈલ ટ્રેસિંગ અને રિપોટિંગ (Email Tracing & Reporting) 16. આઈપી ટ્રેસિંગ અને રિપોટિંગ (IP address tracing & Reporting) 17. કોલ ડેટા રેકોડ (Call Data Record- CDR) 18. બેસિક ફેક ન્યુઝ ઈન્વેસ્ટીગેશન (Basic Fake News Investigation) 19. સાઈબર ક્રાઈમ અને કાયદો (Cyber Crime Law info in Gujarati) 20. અન્ય ઘણી મહત્વ ની બાબત (And other important factors about cyber laws in Gujarati) |