Android in Gujarati
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Android Starter in Gujarati. Learn to make Android application in Gujarati. Complete guide to learn Android in Gujarati. કોમ્પ્યુટરમા રસ ધરાવનાર કોઈપણ વ્યક્તિ કે વિદ્યાર્થી સરળતાથી Android Application develop કરી શકે તે હેતુપૂર્વક "Android Starter" બૂક તમારી સમક્ષ રજુ કરીએ છીએ. આ પુસ્તકમાં Android ની પ્રાથમિક માહિતી શરૂ કરીને Android Application બનાવવા માટે ઉપયોગી એવી Java Language વિષે માહિતી આપવામાં આવેલ છે. આ ઉપરાંત, Application મા ઉપયોગી એવા Layouts, View, Graphics, Database વગેરે નો આ પુસ્તકમા સમાવેશ કરેલ છે. |