નંદિની શહરના સૌથી મોટા સાડીનાં વેપારીની દિકરી, શેખરની સાથે પ્રેમમાં પડીને લગ્ન કરે છે. નંદિની હવે પિતાનો ધંધો સંભાળે છે મહત્વકંક્ષાનું પંખી પાંખ ફેકાવે છે અને પ્રેમનાં દરિયામાં ઓટ આવે છે. હવે નંદિની પાસે શેખર માટે સમય નથી. શેખરનું પુસ્તક બાહર પાડવા આગળ આવે છે અને આ ખુશીમાં તે નંદિની માટે સાડી લાવે છે પણ નંદિની ઍ સાડી પોતાના પ્રતિસ્પર્ધકની કંપનીની હોવાથી ખુબજ ગુસ્સે થાય છે અને શેખરનું સ્વમાન ઘવાતા તે ઘર છોડી ચાલ્યો જાય છે. થોડા વર્ષો પછી જ્યારે શેખરનો દત્તક પુત્ર રાહુલ અને નંદિનીની પુત્રી પ્રિયા ઍકબીજાના પ્રેમમાં પડે છે ત્યારે...
Delivery:
Will be send by Air Mail out of India & by courier within India.