Have Papano Ma Adalat Bharashe


Have Papano Ma Adalat Bharashe

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 8667
Delivery: Generally dispatched in 3 to 5 working days.

Notify me when this item is back in stock
we ship worldwide including United States
Have Papano Ma Adalat Bharashe (Gujarati Social Play) - 2007
Writer :  Pravin Solanki
Director :  Mulesh Rawal
Cast :  Mulesh Rawal, Dharmendra Gohil, Rohingtan Chesan, Ishwar Patel, Bharat Shrof, Sweta Jhetwa, Tulsi Rajda, Amita Rajda
સાર

કાયદો! કાયદાને ન તો લાગણી છે ન કોઈ સાથે સંબંધ છે. તેને સંબંધ છે માત્ર સાક્ષીઓ અને પુરાવા સાથે. ઘણા ગુનેગારો કાયદાની છટકબારીમાંથી પૈસાના જોરે છટકી જાય છે અને તેમા તેમને મદદ કરે છે કેટલાક લોભી વકીલો. સમાજમાં સડો પેદા કરતા આ ગુનેગારોને શું આજ રીતે છુટા કરવા દેવા? કાયદો શું માત્ર બે પુઠા વચ્ચે રહેવા ઘડાયો છે? આવા ક્રાંતિકારી વિચાર સાથે ચાલી રહી છે ન્યાયાધીશોની ઍક ખાનગી અદાલત. શું તેઓ ખરેખર સમાજનું રક્ષણ કરી રહ્યા છે?

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews