Shri Krishna Uttar Aape Chhe
Shri Krishna Uttar Aape Chhe by Bhandev | In this book you will get answers of the difficult questions of your life inspired by the life funda theory of Shree Krishna. શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે - લેખક : ભાણદેવ આજકાલ ભગવાન શ્રીકૃષ્ણનો વિરોધ કરતાં તેની નિંદા કરતાં લેખો અને પુસ્તકો લખાઈ રહ્યાં છે, કરોડો હિંદુઓ માટે શ્રીકૃષ્ણ ઇષ્ટદેવ છે અને ભારતીય જનમાનસના શિરતાજ છે, ભગવાન શ્રીકૃષ્ણની વિરુદ્ધમાં લખાય ત્યારે કરોડો. હિંદુઓ આ નિંદા ચૂપચાપ સહન કરી લે છે. હિંદુઓ ઘણું સહન કરે છે.આવાં ર્નિદાખોર લેખો, પુસ્તકોનો તર્કબદ્ધ અને શાસ્ત્રીય ઉત્તર આપણે આપવો જોઈએ. ‘શ્રીકૃષ્ણ ઉત્તર આપે છે માં શ્રીકૃષ્ણની લીલાઓની. શાસ્ત્રીય અને તર્કસંગત સમજ આપી છે. તેનો હેતુ એટલો જ છે કે હિંદુ સમાજમાં શ્રી કૃષણ વિશે જે ગેરસમજો ઊભી કરવામાં આવે છે, તેનું નિરાકરણ થાય. ઓ પુસ્તકમાં કોઈ લેખક-પુસ્તકના નામનો ઉલ્લેખ કરીને તેનો વિરોધ કર્યો નથી, માત્ર વિધાયક દૃષ્ટિકોણથી શ્રી કૃષ્ણલીલાઓના આંતરિક રહસ્યને સમજાવ્યું છે.
|