Shri Ramanath Kathamrut

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shri Ramanath Kathamrut By Bhandev શ્રી રમાનાથ કથામૃત લેખક ભાણદેવ ગોંડલના સિદ્ધસંત શ્રી નાથાબાપા તેમના ભક્તગણ, અનુયાયીઓમાં શ્રી રમાનાથ તરીકે પણ ઓળખાતા. લેખક શ્રી નાથાબાપાના સંનિષ્ઠ સાધક છે, અને તેમની સંસ્થા ભગવત સાધન સંઘમાં અંતેવાસી તરીકે રહ્યાં છે. તેમને શ્રી નાથાબાપાનો ગહન અને દીર્ઘ સત્સંગ પ્રાપ્ત થયો છે. તેમની સાથેનો સત્સંગ, આધ્યાત્મિક સંવાદ, ભાવકો સાથેના પ્રસંગો, અલૌકિક ઘટનાઓ વગેરે પુસ્તકમાં વણી લેવાયા છે. શ્રી નાથાબાપાના ભાવકો જ નહીં, આધ્યાત્મિક રુચિ ધરાવનારા સહુ કોઈને રસ પડે તેવું પુસ્તક. |