Sita In Gujarati (Mithila Ni Virangna)
Sita In Gujarati (Mithila Ni Virangna) By Amish Tripathi Sita Warrior of Mithila In Gujarati by Amish TripathiSita Warrior of Mithila In book written by Amish Tripathi. Sita book In Gujarati by Amish & translated by Chirag Thakkar. Mithila Ni Virangna is a Gujarati translation of Amish's new book Sita Warrior of Mithila which is the second book of Ramchandra series after Scion of Ikshvaku also known as Ikshavakuna Vanshaj in Gujarati. સીતા ઇન ગુજરાતી (મીથીલા ની વીરાંગના) લેખક અમીશ ત્રિપાઠી ભારત વિભાજનો, તિરસ્કાર અને ગરીબી થી ખદબદી રહીં છે લોકો પોતાના શાસકોને ધિક્કારે છે. લોકો તેમના ભ્રસ્ટ અને સ્વાર્થી ઉમરાવોને નો તિરસ્કારે છે. અરાજકતા ફેલાવા માટે એક તણખો જ ઝરવાની વાર છે. લંકાનો રાક્ષસ રાજા રાવણ વધુ ને વધુ શક્તિશાળી બનતો જય છે અને દુર્દ્વવી સપ્ત સિંધુફરતે તેની ભીંસ વધતી જ જાય છે. રામચંદ્ર શ્રેણીનું આ દ્વિતિય પુસ્તક છે. આ પુસ્તક તમને પ્રારંભની પણ પહેલાની વાર્તાઓમાં ખેચી જાય છે.
|