Success Mantra

Success Mantra By Bhavesh Upadhyay Success મંત્ર લેખક ભાવેશ ઉપાધ્યાય સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પાસ સરળતાથી શીખી શકાય એવી Management મંત્ર I Leadership મંત્ર I Success મંત્ર મેનેજમેન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસ ના શિખરેં પહોંચી શકાય છે. સાચું મેનેજમેન્ટ જ આપણને સમસ્યા માંથી ઉકેલ તરફ દોરી જઈ શકે છે ક્ષણો નું મેનેજમેન્ટ સદીનું નિર્માણ કરવાની તાકાત ધરાવતું હોય છે. |