Surya (Sanatan Suvarn Series)


Surya (Sanatan Suvarn Series)

Rs 1198.00


Product Code: 19364
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 544
Binding: soft
ISBN: 9789361971933

Quantity

we ship worldwide including United States

Surya (Sanatan Suvarn Series) by Mitul Thaker | Gujarati Novel book.

સૂર્ય (સનાતન સુવર્ણ મહગાથા) - લેખક : મિતુલ ઠાકુર  

             અગિયાર પેઢીઓ ઘરબાયેલા રહસ્યને ઉજાગર કરવા અભય પેલા ભયાનક માર્ગ પર પગલું માંડી ચૂક્યો છે ત્યારે તેનો પડછાયો બને છે મહામયાની વર્તમાન વંશજ, સુંદર પણ કાતિલ એવી એક રહાસ્યમયી સ્ત્રી. આર્યોના પાંચ વંશોમાં સૌથી વધુ પ્રતિભાવના ઇકક્ષવાનો વંશજ ભગીરથ જંબુદ્વીપ તરફ ગતિએ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે તેની સાથે જોડાય છે પોતાની પુત્રી રુકેલવા માટે જુરતો સુમેરવાસી ગિલગામેશ અઢળક સુવર્ણ સાથે. જંબુદ્વીપમાં દ્રવિડ મહાબલી પરશુ અને નાગ વાસુકિ, આર્યો દ્વારા ઉપહાર સ્વરૂપે મળેલા સુવર્ણ મહાન વિષ્ણુની મૂર્તિ માટે યોગ્ય ભૂમિ શોધી રહ્યા છે. 
                            મહામાયા દ્વારા શુક્રાચાર્ય મળેલું સંજીવની રહસ્ય પામી લેનાર લંકાનો અધિપતિ રાવણ પોતાની પત્ની મંદોદરીના ગર્ભ માંથી અવતરનાર બાળકોની આતુરતા થી પ્રતિક્ષા કરી રહિયો છે. જે તેના મૃત્યુનું કારણ બનવાની છે. સદીઓથી આર્યોના માર્ગને રૂંધી રહેલા આર્યોના કટ્ટર શત્રુ કિરાતો અને હિમાલયમાં વસતાં સદીઓ પુરાણા શત્રુ નાગવંશ સક્રિય થયાં છે. ભયાવહ સુવર્ણમય વિશ્વ એવા સનાતન સુવર્ણ મહાગાથાના દ્વિતીય આધ્યાય સૂર્યમાં આપનું સ્વાગત છે.


There have been no reviews