The 80/20 Principle
The 80/20 Principle by Raj Goswami | From the author of gujarati ikigai | Inspiration book.ધ 80/20 પ્રિન્સિપલ - લેખક : રાજ ગોસ્વામીથોડા માં ઘણું કેવી રીતે મેળવશો? દુનિયાનો સૌથી અસરકારક વિચાર DO More With Less. ઓછી મહેનતે 100% સફળતાનો True Shortcut. દુનિયાની 80 ટકા સંપત્તિ 20 ટકા લોકો પાસે છે. બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે. આપણું 80 ટકા સુખ કેમ 20 ટકા સંબંધો જ પૂરા પાડે છે? આપણા 80 ટકા વિચારો ફાલતુ, 20 ટકા કામના હોય છે. ફોનમાં 80 ટકા નંબર્સ નિષ્ક્રિય હોય છે, 20 ટકા નંબર્સ જ સક્રિય હોય છે. વૉર્ડરોબના 80 ટકા ડ્રેસ ગડી વળેલા રહે છે તો 20 ટકા જ કેમ વધુ પહેરાય છે? 80/20ના નિયમ મુજબ, 80 ટકા પરિણામ અથવા આઉટપુટ 20 ટકા પ્રયાસો અથવા ઇનપુટ પર નિર્ભર કરે છે. સુખ, સંપત્તિ, સફળતા, સમાજ, સંબંધો વગેરેમાં આ નિયમ લાગુ પડે છે. એકવાર જો આ નિયમ સમજાઈ જાય, પછી સમય, શક્તિ અને Resoursesનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું સરળ થઈ જાય. |