Attitude Is Everything

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Attitude Is Everything by Jeff Keller | Official Gujarati translated book એટીટીયુડ ઇસ એવરીથિંગ - લેખક : જેફ્ફ કેલેર એટીટીયુડ બદલો, જીવન બદલો. તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઈ કામમાં મન ન લાગતું હોય? બીજાઓ તરફ હંમેશાં ફરિયાદો હોય અથવા તો બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્છ્યું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય? જો તમે આવું Feel કરતા હો, તો આ પુસ્તક તમારા માટે જ બન્યું છે! આ ઍટિટ્યૂડ જ હોય છે જે તમારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદાર હોય છે અને ઍટિટ્યૂડને તમે તમારી ઇચ્છા પ્રમાણે ઘડી શકો છો. કેવી રીતે? તમારાં જીવનમાં આવતા Positive ફેરફારો જોવા છે? |