The Everyday Hero Menifesto In Gujarati


The Everyday Hero Menifesto In Gujarati

Rs 650.00


Product Code: 18840
Author: Robin Sharma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 346
Binding: Soft
ISBN: 9789391019525

Quantity

we ship worldwide including United States

The Everyday Hero Menifesto In Gujarati by Robin Sharma | Latest Gujarati book by Robin Sharma.

ધ એવરીડે હીરો મેનીફેસ્ટો (ગુજરાતી આવૃત્તિ ) - લેખક : રોબીન શર્મા

       25 વર્ષ કરતાં વધુ સમયથી સુવિખ્યાત લીડરશિપ અને એલિટ પરફોર્મન્સ નિષ્ણાત રૉબિન શર્મા બિઝનેસ ક્ષેત્રના દિગ્ગજોને , સુપરસ્ટાર ખેલાડીઓને તેમજ મનોરંજન હોત્રના સર્વોચ સ્ટારને એવી ક્રાંતિકારી ગુરુચાવી આપી ચૂકયા છે જેને કારણે આ દિગ્ગજો તેમની સર્વોચ અપેક્ષાઓને મૂર્તિમંત કરી શકયા છે.
                  હવે તેમના માસ્ટરપીસ સમાન પુસ્તાક “આપણી આસપાસના હીરો" (ધ એવરીડે હીરો મેનિફેસ્ટો )માં આ પથદર્શકે તેમની માર્ગદર્શન પદ્ધતિના શ્રેષ્ઠ સિદ્ધાંતો, રચનાત્મકતા માટેના પ્રોટોકોલ તથા વૈશ્વિક સ્તરનું જીવન જીવવા માટેની કાર્યપ્રણાલી અને આધ્યાત્મિક દિગ્ગજ બનવા માટેની યુનિવર્સલ ગાઈડ, જે દુનિયાને આગળ લઈ જઈ શકે તે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

આ એકમાત્ર આવા પ્રકારના અને વિશિષ્ટ પુસ્તકમાં તમને જાણવા મળશેઃ

  • અત્યંત રચનાત્મક, કર્મશીલ તથા ધનિક લોકો કેવી રીતે તેમની આદત કેળવે છે, કામગીરી કરે છે તથા જીવનનું સંચાલન કરે છે તે વિશે અંદરની માહિતી.
  • તમારી ઊર્જા વધારવી , તમારું મહત્વ વધારવા તથા તમારું સુદીર્ધ જીવન વિસ્તારવા જેથી તમે તમારી સાર્વભૌમ શ્રેષ્ઠતાનો ઉપયોગ કરી શકો તે માટેની શકિતશાળી.
  • સાચા અર્થમાં ઉત્તમ કામગીરી માટેની ગણતરીપૂર્વકનું આયોજન જે તમારા ક્ષેત્રમાં નેતૃત્વ,અપાવે અને ભાવિ પેઢી માટે માર્ગદર્શક બની રહે.
  • મુશ્કેલીઓ ઉપર જીત મેળવવી , ભયને પ્રેરણામાં ફેરવવા તથા ભૂતકાળના અપમાનોને હીરોઇઝમમાં તબદીલ કરવા માટેની બ્યુરોસાયન્સ આધારિત ટેકનિક.
  • તમારી જીવંતતી વધાવો , આંતરિક સ્વસ્થતા કેળવવા તથા જીવનને સુંદર બનાવનાર આધ્યાત્મિક સ્વતંત્રતા માટે અસાધારણ (અને મુશ્કેલ) જ્ઞાન કેળવવું.

There have been no reviews