The Everything Store
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
The Everything Store by Brad Stone | Gujarati Business Guidance book.ધ એવરીથિંગ સ્ટોર - લેખક : બ્રેન્ડ સ્ટોન.એમજોન અને જેફ બેજોસ ની વિરાટ સફળતાની મહાગાથા. amazon એટલે 21મી સદીની એવી ક્રાંતિ, જેણે દુનિયાના અબજો લોકોનાં રોજિંદા જીવનમાં પોતાની એક ઊંડી અસર ઊભી કરી છે. એક સામાન્ય ગેરેજમાં શરૂ થયેલું સ્ટાર્ટઅપ amazon એક સમવે માત્ર પુસ્તકો વેચતું હતું પણ તેના સ્થાપક જેફ બેઝોસને આટલાથી સંતોષ નહોતો. એમનું તો સપનું હતું કે amazonને એક એવી કંપની બનાવવી કે જે આપણી જીવનજરૂરિયાતની દરેક વસ્તુને આપણા સુધી પહોંચાડે અને તે પણ અત્યંત ઓછી કિંમતે! આ સપનું સાકાર કરવા માટે જેફ બેઝોસે કથા નવા અને Unique મૅનેજમેન્ટ સિદ્ધાંતો અમલમાં મૂક્યા? બેઝોસે એક નાનકડા સ્ટાર્ટઅપને આજે દુનિયાનું સૌથી મોટું ઓનલાઇન રિટેલર કેવી રીતે બનાવ્યું? અશક્યતાને શક્ય બનાવી શકે એવી કઈ છે તેમની સિક્રેટ રેસિપી? તમારે એ જાણવું હોય તો વાંચો આ પુસ્તક the everything સ્ટોર. જે એક એવા બિઝનેસ જાયન્ટની વાત કરે છે. જેણે રિટેલ બિઝનેસમાં આમૂલ પરિવર્તનો લાવવાનું કામ કર્યું છે. આ પુસ્તક તમને શીખવશે કે તમે પણ જેફ બેઝોસની જેમ પૈધે અને પડાયહા દાખવીને તમારા ક્ષેત્રમાં Top પર કેવી રીતે પહોંચી શકશે.. |